સ્વાગત છે કોડ-એક્ષ-સ્કુલ માં

કોડ એક્ષ સ્કુલ મા તમને કોમ્પ્યુટરની વિવિધ ભાષા જેમકે C, C++ તેમજ ટુલ્સ જેવા કે Photoshop, Tally તેમજ મોબાઈલ સોફ્ટવેર એપ ડેવલોપમેન્ટ જેમકે Android, iOS ના કોર્ષ શીખવા મળશે. દરેક કોર્ષ ઓનલાઈન છે જે તમે તમારા મોબાઈલ પર અને ટેબ્લેટ પર જોઈને શીખી શકશો. આ કોર્ષને 12 વર્ષથી ભણાવતા નિષ્ણાત પ્રોફેસરો દ્વારા તૈયાર કરાયા છે.

આ કોર્ષ કર્યા પછી તમે તમારા અભ્યાસના છેલ્લા વર્ષના પ્રોજેક્ટો આસાની થી કરી શકશો.

કોર્ષ જુઓ

હાલના પ્રોજેક્ટો

અમારા ક્લાસના વિદ્યાર્થીઓ હાલ નીચેના વિવિધ પ્રોજેક્ટો પર કાર્યરત છે અને તેમાના કેટલાકે પ્રોજેક્ટ પુર્ણ કરી ચુક્યા છે.

કોડ એક્ષ સ્કુલની નવી એન્ડ્રોઈડ એપ

કોડ એક્ષ સ્કુલની એપ હાલ એન્ડ્રોઈડ મોબાઈલ પર જ ઉપલબ્ધ છે. આ એપ દ્વારા તમે તમારા મન-ગમતા સમયે, તમારી મન-ગમતી જગ્યા પર, તમારા મન-ગમતા કોર્ષને મોબાઈલ કે ટેબલેટ દ્રારા શીખી શકો છો.

(આઈફોન અને આઈપેડની એપ્લીકેશન હાલ ડેવલોપમેન્ટ હેઠળ છે, નજીકના સમયમાં જ મળશે)

કોડ એક્ષ સ્કુલની બીજી કોઈ શાખા હાલ નથી. ભુજ-કચ્છથી આ ઓનલાઈન ક્લાસીસની શરુઆત થઈ છે (ભાવેશ સર દ્વારા). શક્ય એટલા તમામ કોમ્પ્યુટર ક્ષેત્રના કોર્ષ અહીં ગુજરાતી માદ્યમમાં પ્રાપ્ત છે.

આ એન્ડ્રોઈડ એપની ખાસીયતો

  • ગુજરાતી માદ્યમ
  • વિડીયો ક્લાસ
  • ઓનલાઈન પરીક્ષા
  • ઓનલાઈન સર્ટીફિકેટ
  • ખાસ વેબીનાર રવિવારે
  • જીવંત ક્લાસ
ડાઉનલોડ કરો(બાકી)
આ, ભાવેશ સર કોણ છે?
વિગતે જાણો

નવા સમાચાર

0

સી શાર્પ

સી શાર્પ ભાષા ત્યારે શોધાઈ જ્યારે આઈ.ટી.ની માર્કેટમાં જાવા નું જોર વધી ગયુ હતુ. લગભગ બધાજ ડેવલોપરો જાવાનો ઉપયોગ કરતા થયા હતા અને એ વખતે માઈક્રોસોફ્ટ હજુ પણ વિસ્યુઅલ બેઝીક નામની પ્રોડક્ટRead More...
By : Bhavesh Vasani | Nov 18, 2017
0

પી.એચ.પી. – માય એસ. ક્યુ. એલ.

પી. એચ. પી. લેન્ગવેજ ઓપનસોર્સ છે. જે વેબડીઝાઈનીંગ ક્ષેત્રે અત્યારે 80% ઉપયોગમાં લેવાય છે. તમારે મજેન્ટો, વર્ડપ્રેસ વગેરે જેવા વેબડેવલોપમેન્ટના ફ્રેમવર્ક પર કામ કરવું હોય તો પણ PHP MYSQL શીખવુ જ પડેRead More...
By : Bhavesh Vasani | Nov 18, 2017
0

ફોટોશોપ

ફોટોશોપ એ એક ટુલ છે કે જેના વડે ફોટોમીક્ષીંગ, વેબડિઝાઈનીંગ, મોબાઈલ ફોનની એપ ડિઝાઈનીંગ (ટેમ્પ્લેટ) અને ફોટો એડીટીંગ કરી શકો છો. ફોટોશોપનો આ કોર્સ કર્યા પછી તમે એક પ્રોફેશનલ ફોટો એડીટર, વેબ,Read More...
By : Bhavesh Vasani | Nov 18, 2017
0

વર્ડપ્રેસ ડેવલોપમેન્ટ

આજે વેબડેવલોપમેન્ટ ક્ષેત્રે અનેક ફ્રેમવર્કનો ઉપયોગ થાય છે. જેમા વર્ડપ્રેસ મોખરે છે. વર્ડપ્રેસમા વેબસાઈટ તૈયાર કરવી આસાન છે. ઝડપથી તમે તમારા ગ્રાહક માટે વેબસાઈટ તૈયાર કરી શકો છો. પણ, એ વેબસાઈટ માટેRead More...
By : Bhavesh Vasani | Nov 18, 2017
0

એન્ડ્રોઈડ ઓરીયો

અેન્ડ્રોઈડ ઓરીઓ એ ગુગલનું એન્ડ્રોઈડ ડિવાઈઝીસ માટેનું નવું વર્ઝન છે. જેમા ફક્ત મોબાઈલ ફોન જ નહીં પરંતુ, એન્ડ્રોઈડ ટીવી, એન્ડ્રોઈડ ઘળીયાલ, એન્ડ્રોઈડ ઓટોમોબાઈલ (કાર સીસ્ટમ) અને નવીનતમ્ એન્ડ્રોઈડ થીંગ્સને પણ સામેલ કરાયુંRead More...
By : Bhavesh Vasani | Nov 18, 2017
0

કોટલીન

એન્ડ્રોઈડની એપ્લીકેશન બનાવવા માટે ગુગલે વર્ષ 2016-17મા નવી ભાષા કોટલીનને માન્યતા આપી છે. ખરેખર તો આ ભાષા JetBrains નામની જાવા માટેની આઈ.ડી.ઈ. બનાવતી કંપનીએ બનાવેલી છે. પરંતુ તે જાવા કરતા પણ સરળRead More...
By : Bhavesh Vasani | Nov 18, 2017
આજના ઈન્ટરનેટ યુગને અનુરુપ અને વિદ્યાર્થીઓના આંગળીના ટેરવે વિદ્યા મેળવવા માટેની અદ્ભુત અને અદિત્ય એપમીહિર વોરાસંસોધક અને પ્રોફેસર, લાલન કોલેજ, ભુજ
લોકોને ગામડે ગામડે ને ઘરે ઘર કોમ્પ્યુટર ક્ષેત્રે જ્ઞાન પહોંચાડનારી અવિશ્વશનીય એપ અને વેબસાઈટ. સ્વામિનારાયણ ભગવાન તમારી આ એપને દરેકે દરેક વિદ્યાર્થી સુધી પહોંચાડે તેવી ભગવાન શ્રી સ્વામિનારાયણને નમ્ર પ્રાર્થનાકૌશલેન્દ્ર પ્રસાદગાદિપતિ, સ્વામીનારાયણ, અમદાવાદ ગાદિ
જબ્બરદસ્ત વેબસાઈટ કે જેના વડે ગુજરાતી લોકો કોમ્પ્યુટર ક્ષેત્રે આધુનીક ટેક્નોલોજી, લેન્ગવેજ, ટુલ્સ વગેરેનું જ્ઞાન મેળવી ગુજરાતનો અને દેશનો વિકાસ કરશે.શ્યામ વાસાણીક્રિએટીવ ડાયરેક્ટર, બ્રેઈન આર્ડ સ્ટુડિયો, અમદાવાદ
(બાકી) Android App ડાઉનલોડ કરો અહીં થી